27 thoughts on “Vijuli ye Kari Chalakhi | Gujarati Comedy | One Media

  1. સરસ મજાનો વિડિયો. ધનસુખ ભંડેરી તથા રાજેન્દ્ર પંચાલ તથા ક્રિષ્ના દેશ તથા ભગા ભાઈ એ સુંદર અભિનય ના ઓજસ પાથર્યા છે.

  2. ધનસુખ ભાઇ હજુ એક પોલીસ નો વિડિયો બનાવો કે પોલીસ જે માણસો ના હપ્તા ખાય છે તે લોકો ને દારુ વેશવા દે છે જુગાર રમવા દે છે તો આ પોલીસ ખોટું કરે છે કોય તે ને પૈસા આપે તો પોલીસ ના કાયદા કયા જતા રહેછે નહીંતર પોલીસ એમ કેશે કે અમારા કાયદામા આવે તો પૈસા આપીને જે જુગાર અને દારૂ વેશે તે પોલીસ બંધ કરાવે અને હપ્તા લેવાનું બંધ કરી દે

  3. પોલીસ સારૂ કામ કરેતો વાહ વાહ ભાઈ કોઈ પઈસા નથી લેતુ.Gujarat 🚨 Police best good..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *